________________
૨૩૭
ઋષભ દેવજીને દોય બેટીયે, મન મેહન મેરે; ભરતાદિક સે પુત્ર, મન મોહન મેરે. . ૩ : સઘળાયે સંયમ આદર્યો, મન મેહન મેરે; પ્રભુએ કીધે મુક્તિ માં વાસ, મન મેહન મેરે. છે ૪ . અજિતનાથજીને બેટે નહીં, મન મોહન મેરે; સહેજે ટળી ગયાં પાપ, મન મોહન મેરે. . પ . સંસારી સગપણ જાણીને, મન મેહન મેરે; પ્રભુએ નહીં આ મનમેં સંતાપ, મન મેહન મેરે.૬ છે. સંભવ અભિનંદન સુમતિનાથજી, મન મેહન મેરે; ત્રણેને ત્રણ ત્રણ પુત્ર, મન મોહન મેરે. . ૭ છે.. પદ્મ પ્રભુને તેર બેટડા, મન મોહન મેરે;
જ્યારે ભારી ઘરેકા સુતા, મન મેહન મેરે. ૮ છે. સુપાર્શ્વનાથજીને સત્તર બેટડા, મન મોહન મેરે, ચંદ્ર પ્રભુજીને દશ આઠ પુત્ર, મન મેહન મેરે. જે ૯ સુવિધિજીને ગણેશ બેટડા, મન મેહન મેરે; જયારે કરતા મળીને વાત, મન મેહન મેરે. તે ૧૦ છે. શીતલ નાથ વાસુપૂજ્યજી, મન મેહન મેરે; શ્રેયાંસ નાથજીને નવાણું પુત્ર, મન મેહન મેરે. ૧૧ છે . વિમલનાથને બેટે નહીં, મન મોહન મેરે; સંપ લઈ ધર્યો કશું યુદ્ધ, મન મેહન મેરે.. ૧૨ છે. અનંતનાથજીને અડ્રાસી પુત્ર, મન મોહન મેરે; ધર્મનાથજીને ઓગણીસ પુત્ર, મન મેહન મેરે. ૧૩ . . શાન્તિનાથજીને દેઢ કોડ બેટા, મન મેહન મેરે; જાગી જોત જગીશ, મન મેહન મેરે. ૧૪ -