________________
૨૩૮
- કુંથુનાથજીને દેઢ કોડ બેટા, મન મોહન મેરે;
અરનાથજીને સવા ક્રોડ બેટા, મન મોહન મેરે. ૧૫ છે મલ્લીનાથજી કુંવારા રહ્યા, મન મોહન મેરે; બાલ બ્રહ્મચારી જ્યારે દેખ, મન મેહન મેરે. મે ૧૬ મુનિસુવ્રતજીને ઓગણીસ બેટડા, મન મેહન મેરે, નમિનાથજીને બે નહી, મન મોહન મેરે. ૫ ૧૭ | નેમનાથજી કુંવારા રહ્યા, મન મેહન મેરે, તેરણ જઈ છેડી રાજુલનાર, મન મોહન મેરે. છે ૧૮ અપાશ્વનાથજીને બેટે નહિં, મન મેહન મેરે; મહાવીર સ્વામીને બેટી એક, મન મેહન મેરે. ૧૯ સઘળાયે સંયમ આદર્યો, મન મેહન મેરે; મુકિત નગરમાં દીધી ટેક, મન મોહન મેરે. . ૨૦ | -આ ચોવીસીમાં સવા ચાર ક્રોડ બેટા, મન મેહન મેરે; વળી ઉપર ચારસે ને સાત, મન મોહન મેરે. ૨૧ છે સત્તર જિનને બેટા હુવા, મન મોહન મેરે; - ત્રણ બેટીની ચાલી વાત, મન મેહન મેરે. . ર૨ છે
અજિત વિમલ મલ્લીનાથજી, મન મોહન મેરે; નમી નેમિ પાશ્વ જયવંત, મન મેહન મેરે. ૨૩ છે સત્યવાદી હુવા મહાવીરજી, મન મેહન મેરે,
જ્યારે નહીં બેટા ફંદ, મન મોહન મેરે. . ૨૪ આનંદઘન કહે વિનવું, મન મેહન મેરે; - ભવ જળ પાર ઉતાર, મન મેહન મેરે. ૨૫ છે