________________
" ઊંચ પણે કેશ તિગ કહેજી, જન એક વિસ્તાર રે, જ નિજ નિજ માન પ્રમાણ ભરાવીયજી, બિંબ સ્વપર ઉપગારરે.
| | ચઉ૦ | ૩ | અજિતાદિક ચઉ દાહિણેજી, પશ્ચિમે પઉમાઈ આઠરે, અનંત આદે દશ ઉત્તરેજી, પૂર ઝષભ વીર પાઠરે.
છે ચઉo | ૪ | - રાષભ અજિત પૂરવે રહ્યા છે, એ પણ આગમ પાઠરે, આતમ શકતે કરે જાત્રાજી, તે ભવે મુક્તિ વરે હણી આઠરે.
| | ચઉ૦ | ૫ દેખે અચંભે શ્રીસિદ્ધાચલેજ, હવા અસંખ્ય ઉદ્ધારરે, - આજ દિને પણ ઈણી ગિરિજી, ઝગમગ ચૈત્ય ઉદારરે.
છે ચઉ| ૬ | રહેશે ઉત્સર્પિણી લગેજી, દેવ મહિમા ગુણ દાખરે, - સિંહ નિષઘાદિક થિરપણેજી, વસુદેવ હિડીની સાખરે.
! ચઉ૦ મે ૭ છે કેવલી જિન મુખ મેં સુજી, ઇણ વિધે પાઠ પઢાયરે, શ્રી શુભ વીર વચન રસેજી, ગાયે ઋષભ શિવ ડાયરે.
| | ચઉ૦ ૮ છે ૬૫ના શ્રી વીશ જિનેશ્વરના પરિવારનું સ્તવન છે રાજા રાણીને કુટુંબ ઘણું, મન મોહન મેરે દીપતી કુંવરની જોડ, મન મોહન મેરે. ૧ છે સંસારી સગપણ જાણીનેરે, મન મેહન મેરે; કાચા સુત જયું નાખે તેડ, મન મેહન મેરે. . ૨ |