________________
૨૩૫ ૬૩–ા શ્રી અષ્ટાપદજીનું સ્તવન છે અષ્ટાપદ આનંદ શુંરે લાલ, વંદુ વીશ જિણુંદ મેરે પ્યારેરે, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણે રે લાલ, પૂજતાં હોય આનંદ મેરે
પ્યારેરે. જે ૧i એક એક જે જન આંતરૂં રે લાલ, સેહે પાવડીયાં આઠ મેરે કનક વર્ણ સહમણ રે લાલ, મણિમય રૂડાં બિંબ મેરે
છે ૨ . ભરતે ભાવે ભરાવીયારે લાલ, તાત ભક્તિ સુત કાજ મેરે.. સગર સુત ખાઈ ખીરે લાલ, દહેરાં રાખવા કાજ મેરે છે ,
છે ૩ છે. દેવ દેવી આવે સદારે લાલ, વિદ્યાધર કોડ મેરે ગૌતમ સ્વામી પ્રતિબુઝવ્યારે લાલ, ભક જીવ કઈ
જેડ મેરે છે | ૪ | રાત દિવસ સુતાં જાગતાંરે લાલ, મુજ મનમાં તેનું ધ્યાન મેરે શ્રી વિજય રાજલક્ષ્મી ભરે લાલ, ભવસાયરથી તાર મેરે છે
||
૫ |
૬૪– શ્રી અષ્ટાપદજીનું સ્તવન છે ચઉ આઠ દશ દેય વંદીયેજી, વર્તમાન જગદીશરે, અષ્ટાપદગિરિ ઉપરેજી, નમતાં વાધે જગીશરે.
| ચઉ૦ + ૧ | ભરત ભરત પતિ જિન મુખજી, ઉચ્ચરીયાં વ્રત બારરે, દશન શુદ્ધિને કારણેજી, ચોવીશ પ્રભુને વિહારરે..
. છે ચઉ૦ મે ૨/