________________
ર૩૪
નયણે નિરખી હો લાલ, નર ભવ સફલ કીજે, હૈડે હરખી હો લાલ, સમતા સંગ કરી છે. ૧ ચઉ મુખ ચઉ ગતિ હરણ પ્રાસાદે, ચઉ વિશે જિન બેઠા, ચઉ દિશિ સિંહાસન સમ નાસા, પૂરવ દિશિ દેય જિફા.
સંભવ આદે દક્ષિણ ચારે, પશ્ચિમ આઠ સુપાસા: ધર્મ આદિ ઉત્તર દિશિ જાણે, એવં જિન ચઉ વિશા
છે ૩ બેઠા સિંહ તણે આકારે, જિણ હર ભરતે કીધાં, રયણ બિંબ મૂરતિ થાપીને, જગ જશ વાદ પ્રસિદ્ધા
| | ૪ | કરે મંદોદરી રાણી નાટક, રાવણ તાંત બજાવે; માદલ વિણ તાલ તબુર, પગરવ ઠમ ઠમકાવે.
- ૫ છે. ભક્તિ ભાવે એમ નાટક કરવાં, ત્રુટી તંત વિચાલે, સાંધી આપ નસા નિજ કરની, લઘુ કલાસુ તત કાલે
| | ૬ | દ્રવ્ય ભાવ શું ભક્તિ ન ખંડી, તે અક્ષય પદ સાંધ્યું સમકિત સુર તરૂ ફલ પામીને, તીર્થંકર પદ બાંધ્યું;
T | ૭ છે. એણિ પરે ભવિજન જે જિન આગે, બહું પરે ભાવના ભાવે; જ્ઞાનવિમલ ગુણ તેહના અહનિશસુર નર નાયક ગાવે.
શ્રી છનછ લાલ સમકિત નિર્મળ કીજે. . ૮