________________
૨૩૩
-પાલણીયામાં પિઢી માતા હાલાં ગાય, ખરડા મલમૂત્રમાં અંગુલી મુખમાં જાય, પછી ભીનામાંથી સુકામાં સુલાયે હો... એ જિન છે પા છોટાનો ભેટો થયે, રમતાં ધૂલિમાંય, પિતાએ પરણવી, માતા હર્ષ ન માય, પછી નારીને નચાવ્યા, થેઈ થેઈ ના હો.....
|
| જિન ૬ કુટુંબ ચિંતા કારમી, ચુંટી કલેજે ખાય, એથી તે ભલી ડાકણી, મનડે માંહિ મુંઝાય, જાણે કેશેટાને કીડે, જાળમાં ગુંથાયે હો....
છે જિન | ૭ | દાઢે ને દાંતે પડયા, નીચા ઢલિયા નેણ, ગાલની લાલી ગઈ, ખું છું કરી ગઈ રેણ, પછી ડોસા થઈને ડગમગ ડગમગ ચાલ્યા હો...
| | જિન છે ૮ ચાર ગતિ ચોગાનમેં, ના નાચ અપાર,
ન્યાય સાગર ના નહીં, રત્ન ત્રયને ધાર, કુમતિને ભરમા, કાંઈ ન સમયે હો...
| | જિન || ૯ |
૬૨–ા અષ્ટાપદજીનું સ્તવન છે અષ્ટાપદ ગિરિ યાત્રા કરણકુ, રાવણ પ્રતિહરિ આયા, પુષ્પક નામે વિમાને બેસી, મંદોદરી સુહાયા,
શ્રી જીન પૂછ લાલ, સમુક્તિ નિર્મળ કીજે,