________________
૨૩૨
જમના દૂત પકડનેકુ લાગ્યા, લુંટ લિયા સબ ડેરા.
| | પ્રભુજી ! | ૪ છે મન વચ તન દરિયાવ ભર્યા હૈ, નાવે આવે છે ઠેલા 1 કહે કાન્તિવિજય કર જોડી, અંત પંતકા ઘેલા.
| | પ્રભુજી ! | ૫ | ૬૧–ા શ્રી સંસાર સ્વરૂપનું સ્તવન છે નટો થઈને એવા નાટક ના હે જિનવરિયા, સુણ તું જિનવરિયા, સંસારમાં હું જિનવરિયા, પહેલાં ના પેટમાં માતાના, બવાર ઘોર અંધારી કેટરી, કોણ સુણે પિોકાર જ્યાં માથે, નીચે ને છાતી ઘેડે છે.
છે જિન) | ૧ | હાડ માંસને પિંજર ઉપર મઢી ચામ,
મલ મૂત્ર માંહે ભર્યો મા સુખને ધામ, ત્યાં નવ નવ મહિના ઉધે માથે લટક્ય હો.
છે જિન| ૨ | ઉઠ કેડ રામ રાયમાં, કરી ધગ ધગતી સોય, કેઈ પાવે જે સામટી, કષ્ટ આઠ ગુણે હોય, માતાને પણ જમને દ્વાર દેખાયે હો.
છે જિન છે ૩. બાંધી મુઠી દોયમાં, લા પુન્ય પાપને લાર. ઉવાં ઉવાં કરી હું રડું, જગમાં હર્ષ અપાર, પડદામાંથી રંગ ભૂમિ આવ્યું હો... જિન મા પો