________________
૧૯૭
ઈતને દિન તુમનાંહિ પિછાજે, જનમ ગયે સબ અજાનમેં; અબ તે અધિકારી હાઈ બઠે, પ્રભુ ગુણ અક્ષય ખજાનમેં.
છે હમ છે ૩ છે ગઈ દીનતા સબહી હમારી, પ્રભુ તુમ સમકિત દાનમેં; પ્રભુ ગુણ અનુભવ રસકે આગે, આવ નહી કોઈ માનમેં,
છે હમ૦ ૪ છે જિનહી પાયા તિનહી છિપાયા, ન કહે કઈ કે કાનમેં; તાલી લાગી જબ અનુભવકી, તબ સમજે કોઈ સાનમેં.
પ્રભુ ગુણ અનુભવ ચંદ્રહાસ જયું, સો તે ન રહે મ્યાનમેં; વાચક જસ કહે મેહ મહા અરિ, છત લીયે હૈ મેદાનમેં.
|| હમ | ૬ |
૩૩– | શ્રી કુંથુનાથ જિન સ્તવન છે | | નાણુ નમે પદ સાતમે–એ દેશી છે કુંથુ જિનેસર સાહિબે, સદગતિને દાતાર; મેરે લોલ; આરાધે કામિત પૂરણે, ત્રિભુવન જન આધાર; મેરે લાલ;
સુગુણ સનેહી સાહિ. | ૧ | દુરગતિ પડતા જંતુને, ઉદ્વરવા દીયે હાથ; મેરે ! ભદધિ પાર પમાડવા, ગુણનિધિ તું સમરથ. મેરે
| | સુગુo | ૨ | ભવ ત્રીજેથી બાંધીયું, તીર્થંકર પદ સાર; મેરે ! જીવ સવિની કરૂણા કરી, વલી સ્થાનક તપથી ઉદાર.
- સુરા | ૩ |