________________
૧૯૬ મઝમ કરતે ઘુઘરોરે, આવ્યો મુજ પ્રાણ આધારરે.
છે માત્ર હું માત્ર છે ૪ in લે લાડકડા સુખડીરે, સાકર દ્રાખ બદામરે; મરૂકડલે કરી મેહને રે, રૂપે જીત્યો કામરે.
છે માત્ર હ૦ મા છે ૫ | મુખ સુષમા જિમ ચંદ્રમારે, જીભ અમીરસ નાલરે; આંખડી અંબુજ પાંખડીરે, વાંકડી ભમુહ વિચારે. .
માહુ મા છે ૬ તપતિ હીરા તતિરે, અધર પ્રવાલી રંગરે; વદન કનક કજ શેભા વિગેરે, માનું જડીયાં નંગરે.
છે માટે હું માત્ર છે ૭ ખમાં ખમા તુજ ઉપરે, હું વારિ વાર હજાર; સુરગિરિ જીવન જીવજેરે, વધજે તુજ પરિવારરે.
| | મા હુ મા છે ૮ તુજ પગલે કુરૂ દેશમારે, વરતી જીવ અમારીરે; જગજીવન જિન! તાહરેરે, ગુણ ગાયે સુર નારીરે.
મા હુ માટે છે ૯ ૩ર–– ૫ શ્રી શાંતિનાથ જિન સ્તવન છે હમ મગન ભયે પ્રભુ ધ્યાનમાં, વિસર ગઈ દુવિધા તન
મનકી; અચિરા સુતકે ગાનમેં ૧ હરિ હર બ્રહ્મા પુરંદર ઋદ્ધિ, આવત નહિ કઈ માનમેં ચિદાનંદકી મેજ મચી હૈ, સમતા રસકે પાનમેં.
| હમ છે રે છે