________________
૧૯૦
કેપ સિંચાણો કર ગ્રહે, તું તે નહિ પિછાને.
છે રે મન | ૨ માન છડી મોટી લીયે, લોહકા પલ લંગાવે; તુજને પકડી બાપડા, માયા જાલમેં લાવે.
છે રે મન | ૩ | અણુવ્રત મહાવ્રત વરતરૂ, બાર ભાવના વેલિ; પંચાચાર સુફુલડાં, સમ સુખ ફલ કેલિ.
| | રે મન | ૪ | ધર્મ શુકલ દેઉ પાંખમેં, ઉડી નિજ ઘર બેસે; રામાનંદ નિત જ, જિનવર જગદીશે.
છે રે મન | ૫ | ૨૫ | શ્રી શીતલનાથજીનું સ્તવન છે
પુખલવઈ વિજયે જોરે-એ દેશી. શીતલ જિન ભદ્દીલપુરી, દઢરથ નંદા જાત; નેવુ ધનુષ્ય તનુ ઉતારે, સેવન વાન વિખ્યાતરે,
જિનજી તુજશું મુજ મન નેહ, જિમ ચાતકને મેહરે, જિનજી, તું છે ગુણમણિ ગેહરે
| | જિળ તું ૧ | શ્રી વત્સ લંછન સેહતું રે, આયુ પૂરવ લખ એક એક સહસ શું વ્રત લીયેરે, આણી હદય વિવેકરે.
છે જિ. તું છે ર છે -સમેતશિખર શુભ ધ્યાનથી રે, પામ્યા પરમાનંદ;