________________
૧૯૧ એક લાખ ખટ સાહુણ, એક લાખ મુનિ વૃંદરે.
| | જિ. તું૦ | ૩ | સાવધાન બ્રહ્મા સદારે, શાસન વિઘન હરેય; દેવી અશકા પ્રભુ તણીરે, અહનિશ ભગતિ કરેરે.
આ છે જિ. તું છે ૪ પરમ પુરૂષ પુરૂષેત્તરે, તું નરસિંહ નિરીહ કવિયણ તુજ જશ ગાવતાંરે, પવિત્ર કરે નિજ જીહરે.
| | જિતું૦ | ૫ | ૨૬–- છે શ્રી શ્રેયાંસજિન સ્તવન શ્રી શ્રેયાંસ જિનેસરૂ, સેવકની હે કરજો સંભાળતે; રખે વિસારી મુકતા! હાય માટે હે જગે દીન દયાળતે.
_ ૧ ૧ મુજ સરીખા છે તાહરે, સેવકની હો બહુ કડા કેડ તે; પણ જેસુ નજરે નિરખીઓ, કિમ દીજે હે પ્રભુ તેહને છેડતે.
!! ૨ મુજને હેજ છે અતિ ઘણું, પ્રભુ તુમથી હે જાણું નિરધારતે; તે તું નિપટ નિરાગીઓ, હું રાગી છે એ વચન વિચારતે.
છે ૩ છે વળી હાનું મન માહરૂ, હું તે રાખું હે તુમને તે માંહી; હું રાગી પ્રભુ તાહરી, એકાંગી હો ગ્રહીયે પ્રભુ બહિતે.
| | ૪ | નિગુણે નવિ ઉવેખીયે, પિતાવટ હેઈમને હે સ્વામિતે; જ્ઞાનવિમળ પ્રભુ શું કરે, વિણ અંતર હે સેવકએક તાન.
શ્રી શ્રેયાંસ જિનેસરૂ. ૫ મા