SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ મુજ ઘટ આવજેરે નાથ ! કરૂણું કટાક્ષે જોઈને, દાસને કરજો સનાથ. એ મુ. | ૧ - ચંદ્ર પ્રભ જિન રાજીયા, તુજ વાસ વિષમે દૂર; મળવા મન અલજે ઘણે, કિમ આવીયે હજુર. - મુ. | ૨ છે. વિરહ વેદના આકરી, કહી પાઠવું કુણ સાથ; પંથી તે આવે નહિં, તે મારગે જગ નાથ. મુ| ૩ . તું નીરાગી છે પ્રભુ, પણ વાલ મુજ જેર; એક પછી એ પ્રીતડી, જિમ ચંદ્રમા ને ચકોર. મુ. ૪ . તુમ સાથે જે પ્રીતડી, અતિ વિષમ ખાંડા ધાર; પણ તેહના આદર થકી, તસ ફળ તણે નહિ પાર. મુ ૫ . . અમે ભક્તિ ગે આણ, મન મંદિરે તુમ આજ; વાચક વિમળના રામશું, ઘણું રીઝશે મહારાજ. | | મુ૦ ૫ ૬ | ૨૪ | શ્રી સુવિધિનાથ જિન સ્તવન છે તે દિન ક્યારે આવશે.—એ દેશી રે મન પિપટ ! ખેલીયે, જિન શાસન બાગે, કામિની નયન કબાનકી, જિહાં ચેટ ન લાગે છે રે મન છે ૧ . મેહ ચીડી ઘાતક ફરે, મિથ્યાવાસન ગહને;
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy