________________
૧૫
એક કોડી સાગર વળી ગયાં, દીઠાં ચૈત્ય વિસંસ્થૂળ થયાં. માહે ચે સુર લેકેદ્ર, કીધે થે ઉદ્ધાર ગીરીન્દ્ર.
છે ૬૩ છે.. સાગર કોડી ગયાં દશ વળી, શ્રી બ્રહ્મદ્ ઘણું મન રળી, શ્રી શત્રુંજય તીરથ મહાર, કીધો તેણે પાંચમો ઉદ્ધાર.
છે ૬૪ એક કેડી લાખ સાગર અંતરે, અમરેન્દ્રાદિક ભુવન ઉરે, છો ઈન્દ્ર ભુવનપતિ તણે, એ ઉધાર વિમળ ગિરિ સુણે.
- ૬૫ .. પચાસ કેડી લાખ સાગર તણું, આદિ અછત વચ્ચે
- અંતર ભણું, તેહ વચ્ચે હવા સુક્ષમ ઉધ્ધાર, તે કહેતાં નવિ લહીએ પાર.
છે ૬૬ છે. હવે અજિત બીજા જિન દેવ, શ્રી શેત્રુંજે સેવા મિસિ હેવસિધક્ષેત્ર દેખી ગહગહ્યા, અજિતનાથ ચેમાસું રહ્યા.
૬૭ ભાઈ પિતરાઈ અજિત જિન તણે, સગર નામે બીજે
ચક્રવતિ ભણે, પુત્ર મરણે પાયે વૈરાગ, ઈ પ્રીવ્યે મહા ભાગ્ય.
_ ૬૮. ઈ તે વચન હેડામાં ધરી, પુત્ર મરણ ચિંતા પરિહરી, ભરત તણી પરે સંઘવી થયે, શ્રી શત્રુંજય યાત્રા ગ.
છે ૬૯ -