________________
૧૨૬
- ભરત મણિમય બિબ વિશાલ, કર્યા કનકમય પ્રાસાદ ઝમાલ, તે પેખી મન હરખો ઘણું, નામ સાંભળ્યું પૂર્વજ તણું.
| | ૭૦ | -જાણી પડતે કાળવિશેષ, રખે વિનાશ ઉપજે રે, સેવન ગુફા પશ્ચિમ દિશિ જિહાં, રણબિંબ ભંડાર્યા તિહાં
|
| ૭૧ છે કરી પ્રાસાદ સયળ રૂપાનાં, સેવન બિંબ કરી થાપના, - કર્યા અજિત પ્રાસાદ ઉદાર, એ સાગર સાતમો ઉદ્ધાર.
( ૭૨ પચાસ કેડી પંચાણું લાખ, ઉપર સહસ પંચોતેર ભાખ, એટલા સંઘવી ભૂપતિ થયા, સાગર ચકવતિ વારે કહ્યા.
[ ૭૩ - ત્રીસ કેડી દસ લાખ કેડી સાર, સગર અંતર કર્યો ઉદ્ધાર, - વ્યંતરેન્દ્ર આઠમે સુચંગ, અભિનંદન ઉપદેશ ઉત્તગ.
! ૭૪ છે - વારે શ્રીચંદ્ર પ્રભુ તણે, ચંદ્રશેખર સુત આદર ઘણે, - ચંદ્રજસા રાજા મન રંગ, નવમે ઉદ્ધાર કર્યો શંત્રજ.
૭૫ શાંતિનાથ સોળમા સ્વામ, રહ્યા ચોમાસું વિમળગિરિ ઠામ, - તસ સુત ચકાયુધ રાજિય, તેણે દશમે ઉદ્ધારજ કીએ.
કોએ શાંતિ પ્રાસાદ ઉદ્દામ, હવે દશરથ સુત રાજા રામ, એકાદશમે કર્યો ઉદ્ધાર, મુનિસુવ્રત વારે મહાર.
૭૭ |