________________
૧૨૪
વસ્તુ છેદ છે ભરતે કીધે ભરતે કીધે, પ્રથમ ઉદ્ધાર, ત્રિભુવન કીતિ
આ વિસ્તારી, ચંદ સૂરજ લગે નામ રાખ્યું, તિણે સમે સંઘપતિ કેટલા, હવા સૌ એમ શાસ્ત્ર ભાખ્યું, કેડી નવાણું નરવર હુઆ, નેવ્યાસી લાખ, ભરત સમે, સંઘપતિ વળી સહસ
ચોરાશી ભાખ. | પ૭ છે. ઢાલ ૭ મે ,
- ચોપાઈની ચાલ. | - ભરત પાટે હવા આદિત્યયસા, તસ પાટે તસ સુત મહાસા, - અતિબળભદ્ર અને બળવીર્ય, કીર્તિવીર્ય અને જળવી.
છે ૫૮ છે એ સાતે હુઆ સરિખી જેડી, ભરત થકી ગયા પૂરવ છ કેડી, દંડવીયે આઠમે પાટે હવે, તેણે ઉદ્ધાર કરાવ્યું ને.
છે પ૯ છે ઈકે સેઈ પ્રશંસ્ય ઘણું નામ અજવાળ્યું પૂર્વજતણું, ભરત તણી પેરે સંઘવી થયે, બીજો ઉદ્ધાર એને કહ્યો.
_/ ૬૦ | ભરત પાટે એ આઠે વળી, ભુવન આરીસામાં કેવળી, એણે આઠે સવિ રાચી રીતિ, એક ન લેપી પૂર્વજ રીતિ.
છે ૬૧ છે એકસે સાગર વીત્યા જિસે, ઈશાનેન્દ્ર વિદેહમાં તિસે, જિન મુખે સિદ્ધગિરિ સુણ્યો વિચાર, તિણે કીધું ત્રીજો
ઉદ્ધાર. ૬ર !