________________
૧૧૫
મંદિર મંડાણ માંડયારે, દાલિદ્ર દુઃખ દૂર છાંડયા રે, કાતિ વદિ પડવે પરરે, ઈમ એ આદરીએ સવેરે. ૧૭૫ પુણ્ય નરભવ પામિરે, ધમ પુન્ય કરે નરધાંમી રે, પુણ્ય ઋદ્ધિ રસાલીરે, નિત નિત પુન્ય દિવાલીરે. ૧૮
| | કલશ છે જિન તું નિરંજણ સજલ રંજણ, દુઃખ ભંજણ દેવતા, ઘો સુખ સાંમિ મુગતિ ગામિ, વીર તુઝ પાય સેવતા, તપગચ્છ ગયણ દિણંદ દહદિસે, દીપતે જગ જાણીએ, શ્રી હીરવિજય સુરિદ સહગુરૂ, તાસ પાટ વખાણીયે. ૧૯ શ્રી વિજય સેન સૂરીસ સહગુરૂ, વિજય દેવ સૂરિસરૂ, જે જપે અહનિશ નામ જેહને, વર્ધમાન જિનેશ્વરૂ, નિર્વાણ સ્તવન મહિમા ભવન, વીર જિનને જે ભણે, તે લહે લીલા લબ્ધિ લચ્છી, શ્રી ગુરૂ હર્ષ વધામણે ૨૦ ઈતિ શ્રી વીર નિર્વાણ મહિમા દીપાલિકા સંપૂર્ણ છે
શ્રી વીરજિન સ્તવન વીર હમણે આવે છે મારે મંદિરીએ, મંદિરીએરે વીર
મંદિરીએ, વીવે છે પાયે પડીને મેં તે ગેદ બિછાઉં, નિતનિત વીનતડી કરીએ.
વી) | 1 સજન કુટુંબ પુત્રાદિકને, હરખે ઇણિ પેરે ઉચરિએ.
| વી. | ૨ જબ પ્રભુ આંગણે વીર પધારે, તવ વચ્છ સનમુખ ડગ ભરીએ.
વી. ૩