________________
૧૧૪
તે મુનિસું કરે ખંડેરે, મુઝ ધરતિ સવિ છેડે રે, વિનવી મુનિમેટેરે, નવિ માને કમિ છે રે. પા સાહસયાં વર્ષ તપ તપિઓરે, જે જિન કિરીયાને ખપીઓ રે, નામે વિષ્ણુકુમાર રે, સયલ લબધિને ભંડાર રે દા ઉઠ કમ ભૂમિ લેવાશે, જેવા ભાઈની સેવા રે,
ત્યે ત્રિપદિભૂમિ દાનરે, ભલે ભલે આવ્યા ભગવાન રે. . ૭ વયણે ધડહડીઓરે, તે મુનિ બહુ કેપે ચઢિયે રે, કિધ અદ્દભૂત રૂપરે, જેયણ લાખ સરૂપ છે. ૮ પ્રથમ ચરણ પૂર્વે દીધેરે, બીજે પશ્ચિમે કીધું રે, ત્રિને તસ પુઠે થાપરે, નમુચિ પાતાલે ચાંપો રે.૯ ચરહરીએ ત્રિભુવનરે, ખલભલિએ સવિ જન રે, સલસલિએ સુરદિન્તરે, પશે નવિ સાંભલીએ કન્નરે ૧૦ એ ઉત્પાત અત્યંતરે, દુરિ કરે ભગવંત રે, હૈ હૈ મ્યું હવે થાશે રે, બોલે બહુ એક સારો રે. ૧૧ કરણે કિન્નર દેવારે, કછુઆ. કેધ સમેવા રે, મધુર મધુર ગાએ ગિતરે, બેકર જોડિ વિનીત રે. ૧૨ વિનય થકી વેગે વલિઓરે, એ જિનશાસન બલિ રે, દાનવ દે ખમારે, નર નારીએ વધારે. ૫ ૧૩ ગાવલડી ભેંસ ભડકીરે, જે દેખી દૂર તટકરે, તે જતને કરી ગ્રહીએ રે, આરતિ ઉતારી મેરઈએરે. ૧૪ છે નવલે અવતારે આવ્યા, જીવિત ફલ લહિ ફાવ્યા, શેવ સુહાલિ કસારરે, ફલ લીયું નવે અવતારરે. જે ૧૫ છગણ તણો ઘરબારરે, નમુચિ લખ્યું ઘરનારરે, તેજિમ જિમ ખેરૂ થાયરે,તિમતિમ દુઃખ દરે જાયરે ૧દા