________________
૮૯
| દુહા છે ગૌતમ અંત્યે હું હવે, તવ કાયા કર સાત, મુજ શાસન માંહે જેહવું, હશે તે ભાખું વાત છે
_ ઢાલ ૩ છે ભાખે વીર જિણેસર ત્યારે, મેં સંજમ લીધે જ્યારે વરસ ત્રણ ગયાં તિહાંય શાલે, ત્યારે કુશિષ્ય મિલ્યો ગેલેરે
છે ભાખે છે ૧ / તેને લેસ્યા તે પણ ગ્રહી તે, દોય મુનિવર જિન દહતુ જાઈરે, અંતે પાતક આલઈને, બારમે સ્વર્ગે સુર હાઈ રે
છે ભાખે છે ૨ | | દુહા છે વીર કહે કેવલ પછી, વિચ માંહે એતો કાલ, ચઉદ વરસે ઉપજે, નિન્દવ સેય જમાલ ના તિષ્પગુપ્તિ બીજે સહી, સેલે વરસે તેહ, અંતે તે પાછા વલે, સમકિત પામે જેહ મેરા
| | ઢાલ ૪ રાગ ગોડી ભાવી પટધર વીરને છે એ દેશી ! દુસમ આરે રે આગલે, વીસ સે વરસનું આય, હેશે વરસ વીરનું, દેય હાથની કાય,
કહું તુજ ગૌતમ ગણધરા છે ૧ વળી કહે વીર જીણેસરૂ, માહ સુધર્મા શિષ્ય, છેડે હશે દુપસહમુનિ, તે વિચે ઉદય ત્રેવીસ
-- કહું ૨