________________
છે દુહા છે આદિ ધર્મ જેણે થાપીઓ, શીખવ્યા પુરૂષ અનંતા ત્રીજા આરા માંહે વલી, મુકિત ગયા ભગવંત ૧
છે ઢાલ ૨ - | રાગ પરઝીયો છે મનહરજીની છે એ દેશી છે પછી વલી ગૌતમ ચેાથે આરે, હુઆ ત્રેવીસ જિદ એકાદશ ચક્રવતિ તિહાં હુઆ, ત્રીજે ભરત નરિદેરે ગૌતમ સાંભરે, દિન દિન પડતે કાલ છે એ આંકણી ક્રિોધ લેભ મદ મત્સર વધશે, દે અણુહંતા આલ
| | ગૌ. દિન પ ર ા ચકી આઠ ગયા નર મુકિત, બે ચક્રી સુર મેટા, સુસૂમરાય બ્રહ્મદર ગયા નરકે, પુન્ય કાજ હુ આ ખોટા
છે ગૌ૦ છે દિન ૩ વાસુદેવ નવ નિશ્ચિત હુઆ, નરક તણી લહી વાટ, જે ભૂપતિ સંગ્રામ કરંતા, ત્રિણ સંયાને સાથે
| | ગૌ મા દિન૪ | ઇહ પ્રતિ વાસુદેવ નવ નીકા, નવિ છેડે નર નારી, વાસુદેવ તણે કરે પરિ, તે નરક તણું અધિકારી
| | ગૌ. દિન પા નવ બલદેવ હુઆ ઈણે આરે, નવ નારદ તે મોટા સુરગતિ મુકિત તણા ભજનારા, શિયલ વજા કછેટા
| | ગૌત્ર દિન ૬