________________
એકસો વરસનું આઉખુંછ, પાસ ચરિત્ર કહ્યું એમ તે. વરસ ચોરાસી સહસનું જી, આંતરૂં પાસને નેમ તે
| | ભવિ છે ૨૪. | શ્રી વાર મારાનું સ્તવન છે
| | દુહા છે સરસ્વતિ ભગવતિ ભારતિ, બ્રહ્માણી કરી સાર, આરા બાર તણા વલી, કહીશું સેય વિચાર ૧ વર્ધમાન જિનવર નમું, જસ અતિશય ચેત્રીસ સમવસરણ બેઠા પ્રભુ, વાણી ગુણ પાંત્રીસ મારા ગૌતમ પૂછે વીરને, પર ઉપગારી અકામી, અનેક બોલ વિવરી કરી, ભાખે ત્રિભુવન સ્વામિ સા .
ઢાલ-૧ એપાઈ સ્વામિ વચન કહે સુકુમાલ, આ કહીયે અવસર્પિણી કાલ દશ કેડા કોડિ સાગર જેય, તિહાં ષટુ આર ગૌતમ હોય,
_ ૧ / સુસમ સુસમાં પહેલે સાર, ત્યારે જુગલ ધરે અવતાર, બીજે સુસમાં આરે લહું, ત્યારે જુગલ જુગલણું કહું
! ૨ સુસમ દુસમા ત્રીજે વલી, ત્યારે જુગલ કહે કેવલી, અંતે કુલગર હુઆ સાત, નાભિ હુઆ આદીશ્વર તાત.
| ૩ |