________________
યુગ પ્રધાન જિણે કહ્યા, જસ એક અવતાર, પંચમ આરે તે તે હસે, દેય સહસને ચાર
! કહું ૩ ! યુગ પ્રધાન સરિખા હશે, મુનિવર લાખ અગીયાર, તે ઉપર અધિક કહું, મુનિવર સોલ હજાર
છે કહું ! ૪છે જૈન ભૂપતિ જગમાં હશે, કરશે ધમ ઉદ્ધાર, લાખ અગીયારને ઉપરે, સંખ્યા સોલ હજાર ,
છે કહું માપ . વીર પછી ગૌતમ જશે, બાર વરસે મેક્ષ, વીસે સિદ્ધિ ગતે સુધર્મા, પ્રણમી પાતિક શેષ
| દુહા ! વીર થકી વરસ ચોસઠે, મુકિત જખુ સ્વામિ, જબુ જાતે લહી જશે, દશ વાનાં તલ ઠામ છે ૧ છે.
ઢાલ ૫ છે છે રાગ આશાવરી- કાનજી બજાવે વાંસલી એ દેશી છે મનઃ પર્યવ ત્યારે નહીં રે, પરમ અવધિ જ્ઞાન પુલાક લબ્ધિ આહાર તનુ, ક્ષપક શ્રેણી નિધાન ના ઉપશમ શ્રેણી જિન કલ્પશું રે, સંજમ ત્રિણ જાય! કેવલ જ્ઞાન નવમું લહેરે, તવ મેક્ષ પલાય રા વીર કહે વરસ મુજ પછી રે, ચિઉત્તરે થાય છે પ્રભવ સ્વામિ ત્રિીજે પાટે રે, પરલોકે જે જાય પારા