________________
૭૫
પ્રિય મિત્ર નામે ચક્રવતિ દીક્ષા લહી,
કોડી વર્ષ ચારિત્ર દશા પાલી સહી. ૩. મહા શુકે થઈ દેવ ઈણે ભરતે ચવી,
છત્રિકા નગરીયે જિત શત્રુ રાજવી, ભદ્રા માય લાખ પચવીશ વર્ષ સ્થિતિ ધરી,
નંદન નામે પુત્ર દીક્ષા આચરી છે ૪ : અગીયાર લાખને એંશી હજાર છશે વળી,
ઉપર પિસ્તાલીશ અધિક પણ દિન રૂળી, વીશ સ્થાનક માસખમણે, જાવજજીવ સાધતા,
તીર્થકર નામ કર્મ તિહાં નિકાચતા એ પણ લાખ વર્ષ દિક્ષા પર્યાય તે પાળતા,
છવ્વીશમે ભવ પ્રાણત કલ્પ દેવતા, સાગર વીશનું જીવિત સુખભર ભેગવે, શ્રી શુભવીર જીનેશ્વર ભવ સુણજો હવે ૫ ૬ ઃ
છે હાલ પો નયર માહણ કુંડમાં વસે રે, મહા અદ્ધિ ત્રાષભદત્ત નામ,. દેવાનંદ દ્વિજ શ્રાવિકાર, પેટ લીયે પ્રભુ વિસરામરે,
પેટ લીયે પ્રભુ વિસરામ છે ૧. ખ્યાશી દિવસને અંતરે રે, સુર હરિણમેષી આય, સિદ્ધારથ રાજા ઘરે રે, ત્રિશલા કૂબે છટકાય રે. ત્રિશલા :
! ૨ !! નવ માસાંતરે જનમીયા રે, દેવ દેવી ઓચ્છવ કીધ...