________________
૭૪
ત્રીજે સ્વર્ગે મધ્ય આયુ ધરી, ખારમે ભવ શ્વેતાંષીપુરી, પૂર્વ લાખ ચુમાલીશ આય, ભારદ્વાજ દિ'ડીક થાય પા તેરમે ચેાથે સ્વર્ગે મલી, કાલે ઘણુંા સંસારે ભમી, ચઉત્ક્રમે ભવ રાજગૃહી જાય, ચેાત્રીસ લાખ પૂર્વને આય ાણા થાવર વિપ્ર ત્રિદંડી થયા, પાંચમે સ્વર્ગે મરીને ગયા, સાળમે ભવ કાડ વર્ષાં સમાય, રાજકુ વર વિશ્વભૂતિ થાય।।છા સંભૂતિમુનિ પાસે અણુગારૂ, દુષ્કર તપ કરી વર્ષ હજાર, માસખમણુ પારણે ધરી દયા, મથુરામાં ગોચરીયે ગયા ।।૮। ગાયે હણ્યા મુનિ પડયા વશા, વિશાખ નંદી પિતરીયા હસ્યા, ગૌશંગે મુનિ ગવે કરી, ગયણ ઉછાળી ધરતી ધરી ઘા તપ ખળથી હાજો મળ ધણી, કરી નિયાણું મુનિ અણુસણી, સત્તરમે મહાશુદ્ધે સુરા, શ્રી શુભવીર સત્તર સાગરા ॥૧૦ન
૫ઢાળા ૪ ॥
અઢારમે ભવે સાત સુપન સૂચિત સતિ, પેાતનપુરીયે પ્રજાપતિ રાણી મૃગાતિ, તસ સુત નામે ત્રિપુષ્ટ વાસુદેવ નિપજ્યા,
પાપ ઘણું કરી સાતમી નરકે ઉપજયા ॥ ૧ ॥ વીશમે ભવ થઇ સિંહ ચેાથી નરકે ગયા,
તિહાંથી ચવિ સ’સારે ભવ બહુલા થયા, આવીશમે નર ભવ લહી, પુણ્ય દશા વર્યાં,
રાય
ત્રેવીશમે રાજધાની મૂકાયે સંચર્યા ! ૨ r ધૂન જય ધારણીયે જનમીયા, ચારાશી પૂર્વ આયુ જીવિયા,
લાખ