________________
અમે વાસુદેવ ધુર થઈશું, કુલ ઉત્તમ મારૂં કહીશું, નાચે કુલ મદશું ભરાણે, નીચ ગેત્ર તિહાં બંધાણે ૮ એક દિન તનું રોગે વ્યાપે, કઈ સાધુ પાણી ન આપે, ત્યારે વછે ચેલો એક, તવ મલી કપિલ અવિવેક. પેલો દેશના સુણી દીક્ષા વાંછે, કહે મરીચી લીયે પ્રભુ પાસે, રાજપુત્ર કહે તુમ પાસે, લેશું અમે દીક્ષા ઉલ્લાસે ૧ના તુમ દર્શને ધર્મને હેમ, સુણી ચિંતે મરીચી એમ, મુજ એગ્ય મત્યે એ ચેલે, મૂળ કડવે કડવે વેલે ૧૧ મરીચી કહે ધમ ઉભયમાં, લીયે દીક્ષા યૌવન વયમાં, એણે વચને વચ્ચે સંસાર, એ ત્રીજો કહ્યો અવતાર ૧૨ા લાખ ચોરાશી પૂરવ આય, પાળી પંચમે સ્વર્ગે સિધાય, દશ સાગર જીવિત ત્યાંહી, શુભવીર સદા સુખ માંહી પ૧૩
| ઢાળ ૩
પાઈની દેશી ! પાંચમે ભવે કેલ્લાગ નિવેષ, કૌશિક નામે બ્રાહ્મણ વેષ, એંશી લાખ પૂર્વ અનુસરી, ત્રિદંડીયાને વેષે મરી ૧ કાલ બહુ ભમી સંસાર, ગુણાપુરી છઠ્ઠો અવતાર, -બહેતર લાખ પૂરવને આય, વિપ્ર ત્રિદંડી વેષ ધરાય પારા સૌધર્મ મધ્ય સ્થિતિ થયે, આઠમે ચૈત્ય સન્નિવેષે ગયે, અગ્નિદ્યોતદ્વિજ ત્રિદંડી, પૂર્વ આયુ લાખ સાઠે મુએ ૩ મધ્યસ્થિતિ સુર સ્વર્ગ ઈશાન, દશમે મંદીરપુર દ્વિજઠાણું, લાખ છપન્ન પૂર્વે પુરી, અગ્નિભૂતિ વિદડીક મરી જા