________________
go
પ્રીતડી જેહવી ચંદ્ર ચકર, પ્રીતડી રામ લક્ષ્મણ તણું જેહવી,
રાતદિન નામ ધ્યાઉં દરસ તેરા તુજ છે ૨ શિતલ સુરતરૂ તણ તીહાં છાંયડી, શિતલ ચંદ ચંદન ઘસારે, શીતલું કેલ કપુર જિન શિતલું,
- શિતલે તિમ મુઝ મુખ તમારે છે તુજ છે ૩ છે મીઠડો શેલડી રસ જિમ જાણીએ, ખટરસ દ્રાક્ષ મીઠી વખાણી, મિઠડી આંબલા શાખ તિમ તુમ તણી,
મિઠડી મુજ મન તિમ તુમ વાણી છે તુજ છે ૪ તુમ તણા ગુણ તણે પાર હું નવિ લહ,
એક જીભે કેમ મેં કહીએ, તાર મુજ તાત સંસાર સાગર થકી,
રંગશું શીવરમણી વરજે છે તુજ પ .
| | કલશો ઈમ રાષભ સ્વામિ મુક્તિ ગામી, ચરણ નામી શીર એ મરૂદેવી નંદન, સુખ નંદન, પ્રથમ જિન જગદીશ એ. મનરંગ આણી, મુખ વાણી, ગાઈએ જગ હિત કરૂ કવિરાય લબ્ધિ નિજ સુસેવક, પ્રેમવિજય આનંદ વર છે
ઈતિ શ્રી ઋષભ સ્વામિના તેર ભવનું સ્તવન છે ૧૧ છે શ્રી મહાવીર સ્વામીના સત્તાવીસ ભવનું
પચ ઢાલીયું ,
દુહા | શ્રી શુભ વિજય સુગુરૂ નમી, નમી પદ્માવતી માય, ભવ સત્તાવીશ વર્ણવું, સુણતાં સમકિત થાય છે ૧ in