________________
બ્રાહ્યી પ્રમુખ વલી સાહુણી, ત્રણ લાખ સુવિચાર, પાંચ સહસ ત્રણ લાખ ભલારે, શ્રાવક સમકિત ધાર
ચતુરનર છે ૫ છે ચેપન સહ પંચ લાખ કહીરે, શ્રાવિકા શુદ્ધ આચાર, ઈમ ચઉવિત સંઘ થાપીનેરે, ઝષભ કરે વિહાર
| | ચતુરનર | ૬ | ચારિત્ર એક લાખ પૂર્વનુંરે, પાલ્યું ઋષભ નિણંદ, ધર્મ તણે ઉપદેશથીરે, તાર્યા ભવિજન વૃંદ
|| ચતુરનર છે ૭ છે મેક્ષ સમય જાણ કરીરે, અષ્ટાપદ ગિરિ આય, સાધુ સહસ દશનું તિહાંરે, અણસણ કીધું ભાવ
| | ચતુરનર | ૮ મહા વદી તેરસ દિને રે, અભિનક્ષત્ર ચંદ્ર ગ, મુકિત પહત્યા ઋષભજીરે, અનંત સુખ સંજોગ
| | ચતુરનર છે ૯ | !! ઢાલ છે ૬ . કે રાગ ધનાશ્રી | કડખાની છે એ દેશી | તું જો તું જે 2ષભ જિન, તું જ,
અલ હું તુમ દરસન કરવા, મેહેર કરે ઘણું, વિનવું તુમ ભણું,
અવર ન કઈ ઘણું જ ઉધરવા છે તુજ છે ૧ | જગમાંહે મેહને મેર જિમ પ્રીતડી,