________________
સમકિત પામે જીવને, ભવ ગણતીએ ગણાય, જે વલી સંસારે ભમે, તે પણ મુક્ત જાય છે ૨ વીર જીનેશ્વર સાહિબ, ભમિ કાલ અનંત, પણ સમકિત પામ્યા પછી, અંતે થયો અરિહંત છે ૩
ઢાલ પહેલી પહેલે ભવે એક ગામનોર, રાય નામે નયસાર; કાષ્ટ લેવા અટવી ગયેરે, ભેજન વેળા થાયરે-પ્રાણી ધરિયે સમકિત રંગ, જીમ પામીયે સુખ અભંગરે પ્રાણું
. ધરિયે છે . ૧ મન ચિંતે મહીમા નીલે રે, આવે તપસી કેય, દાન દેઈ ભેજન કરૂં રે, તે વાંછિત ફલ હાય રે પ્રાણી
છે ધરિયે ૨ મારગ દેખી મુનિવરારે, વંદે દેઈ ઉપયોગ, પૂછે કેમ ભટકો ઈહારે, મુનિ કહે સાથ વિયોગ પ્રાણી
| | ધરિયે છે ૩ હર્ષ ભરે તેડી ગો રે, પડિલાવ્યા મુનિરાજ, ભજન કરી કહે ચાલીયેરે, સાથે ભેળા કરૂં આજરે પ્રાણી
છે ધરિયે ૮ ૪ પગવટીએ ભેગા કર્યા રે, કહે મુનિ દ્રવ્ય એ માર્ગ, સંસારે ભૂલા ભમોરે, ભાવ માર્ગ અપવગ રે પ્રાણી
ધરિયે ૫. દેવ ગુરુ ઓળખાવીયા રે દી વિધિ નવકાર,