________________
ભૂમિકા વાર ત્રય પુંજવી, તિનિ અવલંબના તાન રે દક્ષિણ વામ પશ્ચિમ દિશે, જેવું નહીં ત્રિવિધ નિધાન રે.
–શાંતિ. ૩. પાંચ અહિંગમ પ્રણિધાન તિમ, અવગ્રહ તિનિ દશાય રે વંદના તિગ દશ આશાતના, છંડી નિજ કર્મમળ ધાય રે.
–શાંતિ. ૪ તામસી રાજસી પરિહરી, સાત્તિવકી ભક્તિ સુખ હેતુ રે, શુદ્ધિ સગ ખણુણે શોભતી, રોપતી સમતિ હેતુ –શાં. પ. પીઠિકા ધર્મ પ્રાસાદની, પાંચ અડ સત્તર એકવીશ રે એક સો આઠ ઈત્યાદિકા, કહ્યા ભેદ ગીશ રે–શાં ૬ ભાવથી સેવના સાધુને, જ્ઞાન દંસણ ચરણ રૂપ રે; અમૃત અનુષ્ઠાનશું આદર, હાયે જિનપદ ભૂપ રે–શાં. ૭
૧૭ શ્રી કુંથુનાથ જિન સ્તવન. મનમેહન કુંથ જિર્ણોદ, મુજ મન મધુકર અરવિંદારી –
જગવંદન જિનરાય, સૂરનંદ અમરપદ આપે, યા સુનતાં અચરિજ વ્યાપે રી.
જગવંદન જિનરાયા. ૧ અજ્ઞાનને લેશ ન દિસે, અપરાધીશું પણ નવિ રીસેરી, જગ અચલે પણ અલિક ન ભાસે, ધરી મત્સર મરમ ન દાખે રી
જગ ૨ મદમાન માયા રતિ લોભા,નહીં રાગ અરતિ શેક ભારી; જ.. હિંસા નિદ્રા કીડા ચોરી,ત્રોડી દુવિધ પ્રસંગની દેરી રીટ જગ
જગવંદન
.