________________
પિ૭
પ્રભુજી મહીર કરી મહારાજ ? કાજે હવે મુજ સારે; -સાહિબ ગુણનિધિ ગરીબ નિવાજ, ભદધિ પાર ઉતારે. ૧ -અહુ ગુણવંતા જે તે તાર્યા, તે નહિં પાડ તુમાર; મુજ સરીખે પત્થર જે તારે, તે તુમચી બલિહાર.
–પ્રભુજી ૨ હું નિર્ગુણ પણ તાહરી સંગતે, ગુણ લહું તેહ ધીમાન; નિંબાદિક પણ ચંદન સંગે, ચંદન સમ લહે તાન
–પ્રભુજી) ૩ નિર્ગુણ જાણી છેહ મ દેશે, જે આપ વિચારી; ચંદ્ર કલંકિત પણ નિજ શિરથી, ન તજે ગંગાધારી.
–પ્રભુજી- ૪ - સુવતાનંદન સુવતદાયક, નાયક જિનપદવીને; પાયક જાસ સુરાસુર કિન્નર, ઘાયક મેહ રિપુ.
–પ્રભુજી ૫ તારક તુમ્હ સમ અવર ન દીઠે, લાયક નાથ હમારે; શ્રી ગુરુ ક્ષમાવિય પદ સેવી, કહે જિન ભવજળ તારે.
–પ્રભુજી ૬ ૧૬. શ્રી શાંતિનાથ જિન સ્તવન. શાંતિજિન ચરણકજ સેવના, પાવના પરમ ગુણધામ રે, પાપના તાપ શમાવવા, બાવના ચંદન ઠામ રે–
શાંતિ. ૧ નિસીહિતિગ તિન્ની પ્રદક્ષિણ, પૂય તિગ ત્રિવિધ પરિણામરે તિનિ મુદ્રા અવસ્થા તિગ, ભાવ વિશદ પ્રણામ રે
–શાંતિ૨