________________
ઈમ દોષ અઢારે નાઠા, જેહ કાળ અનાદિના કાઠારી; જગ ચેાત્રીશ અતિશય ગુણુ ખાણી, વિચરે પ્રભુ કેવળનાણી રી૦
જગ૦ ૪
ગણધર વાણી ગુણ સરીખા, સાઠ સહસ મુનિ સુપરિખારી; જંગ. શ્રી ક્ષમાવિજય ગુરૂ નામે; સેવક જિન સ‘પદ પામેરી જગ૦ ૫ ૧૮ શ્રી અરનાથ જિન સ્તવન.
મ્હે' તે આણુ વહેશ્યાંજી મ્હારા રે; સાહિખરી મ્હે. તા આણુ વહેશ્યાંજી
મ્હેં ૧
મ્હે ર
આણ વહેશ્યાં ભક્તિ કરેફ્યાં નયણ હજીર; અરિજન આગળ અરજ કર’તાં, લહેશ્યાં સુખ મંજૂર૰ એકને ગડી એને ખડો, તીનશું તેાડી નેહ; ચાર જણા શિર ચાટ કરશું, પણના આણી છેહ છ સત અડ નવ દશને ટાળી, અનુઆળી અગિઆર; ખાર જણાને આદર કરશું, તેરનેા કરી પરિહાર॰ મ્હેં૦ ૩. પણ અડે નવ દશ સત્તર પામી, સત્તાવીશ ધરી સાથ; પચવીશ જશું પ્રીતિ કરશું, ચાર ચતુર કરી હાથ॰ મ્હેં ૪ અત્રીશ તેત્રીશ ને ચોરાશી, આગણીશ દૂર નિવારી; અડતાલીશના સંગ તજીશું, એકાવન દિલ ધારી મ્હેં . વીશ આરાધી ખાવીસ બાંધી, ત્રેવીશના કરી ત્યાગ; ચોવીશ જિનના ચરણુ નમીને, પામશું ભવજળ ત્યાગ૰ મ્હે હું ધ્યાતા ધ્યેય ને ધ્યાન સરૂપે, તન મન તાન લગાય; ક્ષમાવિજય કવિ પદકજ મધુકર, સેવક જિન ગુણ ગાય. મ્હે’૦ ૭