________________
મધુકર મોહ માલતી રે હાં, કબહી કરીર ન જાય; ની. રાજમોલ મોતી ચગે રે હાં, કંકર ચંચુ ન વાય–ની ૨ ગંગાજળ કાંડા કરે રે હાં, છીલ્લર જળ કિમ ન્હાય; ની. સતી નિજ નાહને છેડીને રે હાં, પરજન હૃદય ન ધ્યાય-ની. ૩ કલ્પતરુ છાયા તજી રે હાં, કુણ જાય બાવળ છાય? ની રયણ ચિંતામણિ કર છતાં રે હાં, કાચન તાસ સહાયની ૪ તિમ પ્રભુ પદકજ છોડીને રે હાં, હરિહર નામું ન શિશ ની પંડિત ક્ષમાવિજ્યતણે રે હાં, કહે જિન વિજય સુશિષ-ની ૫
૩. શ્રી સંભવનાથ જિન સ્તવન, સંભવ ભવભયભંજણે રે જિનજી,
મથનો મદનવિકાર દિલડે વસી રહ્યો જન્મથકી પણ જેહના રે,જિ. અનેપમ અતિશય ચાર-દિ. ૧ પ્રસ્વેદ ન હોયે કદા રે, જિ. અદ્દભૂત રૂપ સુવાસ, દિવે કાયા જેહની એવી રે જિ. રોગ ન આવે પાસ–દિ. ૨ આહાર કે ન દેખે નહી રે, જિ. રુધિર ગેખીર સમાન, દિ. શ્વાસોશ્વાસ સુખ લહેર, જિ. કમળ સુધી પ્રધાન–દિ. ૩ આઠ કરમના નાશથી રે, જિ. પામી અડગુણ સિદ્ધિ દિ. સાદિ અનતે સ્થિતિ ભેગવે રે, જિ.
કેવળ કમલા અદ્ધિ-દિ. ૪ જિતારિ ગૃપ નંદને રે, જિ. અંતર અરિ કરે ઘાતક દિ. તેહમાં કે અચરિજ નહી રે, જિ. ઉત્તમ કુળ અવદાત-દિ. ૫ સુપનમાંહિ પણ સાંભરે રે, જિ. સાહિબરે દિદાર દિ. પંડિત ક્ષમાવિજયતણે રેજિ. કહેજિન દિલ આધાર-દિ૦ ૬.