________________
४८
૪. શ્રી અભિનંદન જિન સ્તવન અભિનંદન જિનવર સુણે, ઓલભે અરદાસ; સનેહી. છાંડતાં કિમ છૂટશે, કરશે નેહ દિલામ–
સનેહી ! અભિનંદન અવધારિયે. ૧ ઇમ દિન કેતા ચાલશે, મૌન કરે મહેરબાન; સત્ર હેજે હસીએ બોલાવીએ, જિમ અમ વાધે વાત–સ૦ ૨ તારક બિરૂદ ધરાવીને, તે તાર્યા. સુપ્રસિદ્ધ સત્ર તે પ્રભુ હું કિમ વિસર્યો, અથવા તિણે કંઈ દી–સ. ૩ લેક સ્વભાવે દેખતાં, ઈમ ન સરે મુજ કાજ; સ દાસત્વ ભાવે જે ગિણે, એટલે પામું રાજ–સ. ૪ કરુણાનિધિ કહીએ કિડ્યું? જાણે મને ગત ભાવ; સ ખીમાવિય કવિ જિન કહે,
- કીજીએ સુગુણ જમાવ–સ. ૫
૫. સુમતિનાથ જિન સ્તવન. સુમતિ જિણેસર સાંભળ વિનતિ, રાખે આપ હજૂર; સુગુણ સાહિબ? ક્યું કહીએ ઘણું દુશ્મન કીજે દૂર
સુમતિ જિનેશ્વર સાહિબ સાંભળ૦ ૧ પુણ્ય પસાયે હે પામીએ, સાહિબ તુમ સરીખારી સેવ; હવે ન છેડું તુમચા પાઉલા, કાજ સર્યા વિણ દેવ–સુરા ૨ આશ ધરીને અહનિશિ એલર્ગો, આગળ ઊભે જોડી હાથ. તેહને નિપટજ નાકારે કરે, ભલે નેહ જગનાથ-સુ- ૩ જેહ પિતાને કરી લેખવે, તેહશું મિલિયે હે ધાય, તેહ સાજન હે હ્યા કામના કામ પડયે બદલાયસુ ૪