________________
પં. શ્રીજિનવિજયજી કૃત વીશી.
૧. શ્રી કષભદેવ જિન સ્તવન. નાભિ નરેશર નંદના હો રાજ, ચંદન શીતલ વાણી;
વારી માહરા સાહિબા. દેવ દાનવ વિદ્યાધરા હે રાજ, સેવે જેડી પાણિ–વારી. ૧ શુદ્ધાતમબળ મેગરે હરાજ, મેહ મદન કરી ઘાત; વારી રાજ લિયે તે આપણે હો રાજ,પરમાનંદવિખ્યાત-વારી ૨ ધર્મચકી વિચરે જહાં હે રાજ, કનક-કમળ ઠવે પાય; વારી જેયણ સવાસે મંડળે હે રાજ, રેગાદિક નવિ થાય-વારી ૩ ચરણ નૃપતિની નંદની હે રાજ, કેવળ કમળા નાર; વારી વીતરાગતા મહેલમાં હે રાજ, વિલસે જગદાધાર–વારી ૪ ઈમ ચઉ અતિશય અલકર્યો હે રાજ,
સાહિબ જગ સુલતાન; વારી. ખિમાવિજય કવિ જિન કહે હે રાજ,
દીજે સમકિત દાન–વારી ૫ ૨. શ્રી અજિતનાથ જિન સ્તવન. અજિત જિણેસર વાલો રે હાં,
- અવર ન આવે દાય ની કે સાહિબા. પંચામૃત ભેજન લહી રે હાં, કહે કુણ કુકસ ખાય? ની. ૧