________________
'' ૪૨
ભક્તને સ્વર્ગ સ્વર્ગથી અધિકું, જ્ઞાનીને ફળ દેઇ રે. મન કાયાકષ્ટ વિના ફળ લહીએ, મનમાં ધ્યાન ધરે રે-મન- ૩ જે ઉપાય બહુવિધની રચના, ચાંગમાયા તે જાણે રે, મન, શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાને,
શિવ દીએ પ્રભુ સપરાણે રે. મન ૪ પ્રભુપદ વળગ્યા તે રહ્યા તાજા,
અળગા અંગ ન સાજા રે. મન. વાચક યશ કહે અવર ન ધ્યાઉં,
એ પ્રભુના ગુણ ગાઉં રે મન પ ૧૯. શ્રી મલ્લિનાથ જિન સ્તવન. તુજ મુજ રીઝની રીઝ, અટપટ એહ ખરીરી; લટપટ નવે કામ, ખટપટ ભાંજ પરીરી. ૧ મલ્લિનાથ તુજ રીઝ, જન રીઝે ન હુએરી; દય રીઝણને ઉપાય, સામું કાં ન જુએરી. ૨ દુરારાધ્ય છે લેક, સહુને સમ ન શશિરી; એક દહવા એ ગાઢ, એક જે બેલે હસીરી. ૩ લેક લેકેત્તર વાત, રીઝ છે દોય જૂઈરી; તાત ચક પૂર પૂજ્ય, ચિંતા એહ હુઈરી. ૪ રીઝવવો એ સાંઈ લેક તે વાત કરેરી; શ્રી નવિજ્ય સુશિષ્ય, એહી જ ચિત્ત ધરેરી. ૫
૨૦. શ્રી મુનિસુવ્રત જિન સ્તવન મુનિસુવ્રત જિન વંદતાં, અતિ ઉલ્લસિત તન મન થાય રે, વદન અને પમ નિરખતાં, મારાં ભવભવનાં દુઃખ જાય રે,