________________
૪૧
દેખીર અદૂભૂત તાહરું રૂપ, અચરિજ ભવિક અરૂપી પદ પરેજી; તાહરે ગત તું જાણે છે દેવ,
સ્મરણ ભજન તે વાચક યશ કરેજી ૫ ૧૭. શ્રી કુંથુનાથ જિન સ્તવન સાહેલાં હો કંથ જિનેશ્વર દેવ,
રત્નદીપક અતિ દીપકે હે લોલ; સાવ મુજ મન મંદિર માંહે,
આવે જે અરિબળ જીપતે હો લાલ૦ ૧ સારા મિટે તે મેહ અંધાર; અનુભવ તેજે ઝળહળ હે લાલ; સાધુમકષાય ન રેખ, ચરણ ચિત્રામણ નવિ ચલે હો લાલ. ૨ સાવ પાત્ર કરે નહિ હેઠ, સૂરજ તેજે નવિ છીપે હે લાલ. સાવ સર્વ તેજનું તેજ, પહેલાંથી વધે છે હે લાલ૦ ૩. સારુ જેહ ન અમીરને ગમ્ય, ચંચળતા જે નવિ લહે હે લાલ; સારુ જેહ સદા છે રમ્ય, પૃષ્ઠ ગુણે નવિ કૃશ રહે હો લાલ. ૪ સારા પુદ્ગલ તેલ ન ખેય, જેહ ન શુદ્ધ દશા દહે હો લાલ; સા. શ્રી નયવિજય સુશિષ્ય,
વાચક યશ ઈણિપરે કહે છે લાલ૦ ૫ ૧૮. શ્રી અરનાથ જિન સ્તવન શ્રી અરજિન ભવજલને તારૂ, મુજ મન લાગે વારૂ રે
- મનમોહન સ્વામી; બાંહ્ય ગ્રહી ભવિજનને તારે, આ શિવપુર આરે –મન. ૧ તપ જપ મેહ મહાતફાને, નાવ ન ચાલે માને રે મન પણ નવિ ભય મુજ હાથે હાથે, તારે તે છે સાથે રે-મન- ૨