________________
ધન 1
નિરાગી સેવે કાંઈ હવે? એમ મનમાં નવી આણું ફળે અચેતન પણ જેમ સુરમણિ,તિમ તુમ ભક્તિ પ્રમાણું.થા૦૨ ચંદન શીતળતા ઉપજાવે, અગ્નિ તે શીત મીટાવે; સેવકનાં તિમ દુઃખ ગમાવે, પ્રભુ ગુણ પ્રેમ સ્વભાવે–ચા૩. વ્યસન ઉદય જે જલધિ અનુહરે, શશિને તે સંબંધે, અણસંબંધે કુમુદ અનુહરે, શુદ્ધ સ્વભાવ પ્રબધે થાસું૪ દેવ અનેરા તુમથી છેટા, થૈ જગમાં અધિકેરા; યશ કહે ધર્મ જિનેશ્વર થાસું, દિલ માન્યા હે મેરા-થા. ૫
૧૬. શ્રી શાન્તિનાથ જિન સ્તવન ધન દિન વેળા, ધન ઘડી તેહ, અચિરારો નદન જિન જદિ
–ભેટશુંજી; લહીશુરે સુખ, દેખી મુખચંદ, વિરહવ્યથાનાં દુઃખ સવિ-મે૧ જાણે રે જેણે તુજ ગુણ લેશ,
બજારે રસ તેહને મન નવિ ગમે; ચારે જેણે અમ લવલેશ,
બાકસ બુકસ તસ ન રૂચે કિમેજી૨ તુમ સમકિત રસ સ્વાદને જાણ,
પાપ કુભક્ત બહુ દિન સેવીયુંજી; સેવે જે કર્મને જોગે તેહી,
વાં છે તે સમતિ અમૃત ધુરે લિખ્યું છે. ૩ તારું ધ્યાન તે સમક્તિ રૂ૫,તેહીજ જ્ઞાનને ચારિત્ર તેહ છે જી; તેહથી જાયે સઘળાં હે પાપ, ધ્યાતા ધ્યેયસ્વરૂપ હવે પછે.૪