________________
૩૯
ભવ અનંતમાં દરિશન દીઠું, પ્રભુ એહવા દેખાડેજી; વિકટ પંથ જે પિળીપળીયે, કવિવર ઉઘાડેજી-સે. ૩ તત્ત્વપ્રીતિકર પાણી પાએ, વિમલાલેકે આંજીજી; લોયણ ગુરૂ પરમાન દીએ તવ,ભમ્ર નાખે સવિ ભાંજીજી-સે. ૪ ભ્રમ ભાંગે તવ પ્રભુશું પ્રેમ, વાત કરું મન ખોલી, સરળતણે જે હઈડે આવે, તે જણાવે બેલી-સે. ૫ શ્રી નય વિજય વિબુધ પય સેવક,વાચક યશ કહે સાચું છે; કેડી કપટ જે કઈ દિખાવે,તેહિ પ્રભુ વિણ નવિ રાચું જી-સે.૬
૧૪. શ્રી અનંતનાથ જિન સ્તવન શ્રી અનંતજિનશું કર સાહેલડિયાં, ચાળ મજીઠને રંગ રે,
–ગુણવેલડીયાં, સાચો રંગ તે ધર્મને, સાહેલડીયાં, બીજે રંગ પતંગ રે-ગુ. ૧ ધર્મરંગ જીરણ નહિ, સાવ દેહ તે જરણ થાય રે–ગુણ, સોનું તે વિણસે નહિ, સાવ ઘાટ ઘડામણ જાય રે-ગુણ ૨ ત્રાંબું જે રસધીયું, સા. તે હાય જાચું હેમ રે;–ગુણ. ફરી ત્રાંબુ તે નવિ હુએ, સા. એહો જગગુરુ પ્રેમ રે–ગુણ૦ ૩ ઉત્તમ ગુણ અનુરાગથી, સા લહીએ ઉત્તમ ઠામ રે;-ગુણ. ઉત્તમ નિજ મહિમા વધે, સારા દીપે ઉત્તમ ધામ રે–ગુણ૦ ૪ ઉદકબિંદુ સાયર ભળ્યો,સા. જીમ હોય અખેય અભંગ રે ગુજ વાચક યશ કહે પ્રભુ ગુણે, સાવ તિમ મુજ પ્રેમ પ્રસંગરે ગુ૦૫
૧૫ શ્રી ધર્મનાથ જિન સ્તવન થાસું પ્રેમ બન્યા છે રાજ, નિર્વહશે તે લેખે, મેં રાગી થે છે નિરાગી, અણજુગતે હેય હાંસી, એક પખો જે નેહ નિર્વાહવો, તેમાં કી શાબાશીથાણું૧