________________
૩૮
નિરાગીણું રે કિમ મિલે? પણ મળવાને એકાંત! : વાચક યશ કહે મુજ મિલ્ય, ભકતે કામણવંત-શ્રી છે. ૫
૧૨. શ્રી વાસુપૂજ્ય જિવ સ્તવન સ્વામિ! તમે કંઈકામણ કીધું, ચિત્તડું હમારું ચારી લીધું; સાહેબા ! વાસુપૂજ્ય જિમુંદા, મોહના વાસુપૂજ્ય જિમુંદા. અમે પણ તુમશું કામણ કરશું, ભકતે ગ્રહી મન ઘરમાં ધરણું '
' –સાહેબા. ૧ મન ઘરમાં ધરીયા ઘર શેભા, દેખત નિત્ય રહેશે થિર શોભા મન વૈકુંઠ અકુતિ ભક્ત, યેગી ભાખે અનુભવ યુકત-સા. ૨ કલેશે વાસિત મન સંસાર કલેશરહિત મન તે ભવપાર; જે વિશુદ્ધ મન ઘર તમે આવ્યા, પ્રભુ તે અમે નવનિધિ સિદ્ધિ
પાવ્યા–સાહેબા ૩ સાત રાજ અળગા જઈ બેઠા, પણ ભગતે અમ મનમાંહી પેઠા; અળગાને વળગ્યા જે રહેવું, તે ભાણ ખડખડ દુઃખ સહેવું
– સાહેબા. ૪ ધ્યાતા દયેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે, ક્ષીર નીર પરે તુમશું મળશું, વાચક યશ કહે હેજે હળશું
–સાહેબા, ૫ ૧૩. શ્રી વિમલનાથ જિન સ્તવન સેવ ભવિયા વિમલ જિસર, દુલહા સજજન સંગાજી; એવા પ્રભુનું દરિશન લેવું, તે આળસ માંહે ગંગાજી–સે. ૧ અવસર પામી આળસ કરશે, તે મૂરખમાં પહેલે; ભૂખ્યાને જેમ ઘેવર દેતાં, હાથ ન માંડે ઘેલેજી-સેટ ૨