________________
૩૭.
દાયક નામે છે ઘણા, પણ તું સાયર તે ફૂપ હો; તે બહુ ખજવા તગતગે, તું દિનકર તેજ સ્વરૂપ હો
શ્રી શીતલ૦ ૨ મહેટ જાણી આદર્યો, દારિદ્રય ભજે જગતાત છે; તું કરુણવંત શિરોમણિ, હું કરુણપાત્ર વિખ્યાત છે
-શ્રી શીતલ૦ ૩ અંતર જામી સવિ લહે, અમ મનની જે છે વાત હે; મા આગળ સાળના, શા વરણવવા અવદાત હો
–-શ્રી શીતલ૦ ૪ જાણે તે તાણે કહ્યું, સેવાફળ દીજે દેવ છે વાચક યશ કહે ઢીલની, એ ન ગમે મુજ મન ટેવ છે
--શ્રી શીતલ૦ ૫ ૧૧. શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન તમે બહુમિત્રી રે સાહેબા, મારે તો મન એક, તુમ વિના બીજે રે નવિ ગમે, એ મુજ મોટી રે ટેક
--શ્રી શ્રેયાંસ કૃપા કરે. ૧ મન રાખે તમે સવિ તણાં, પણ કીધાં એક મળી જાઓ; લલચાવે લખ લેકને, સાથી સહજ ન થાઓ--શ્રી છે. ૨ રાગ ભરે જન મન રહે, પણ તિહું કાલ વૈરાગ; ચિત્ત તમારા રે સમુદ્રને, કેઈન પામે રે તાગ-શ્રી છે. ૩. એહવા શું મન મેળવ્યું, કેળવ્યું પહેલાં ન કાંઈક સેવક નિપટ અબુઝ છે, નિર્વહશે તમે સાંઈ–શ્રી જ