________________
શ
૧૯. શ્રી મલ્લિનાથ જિન સ્તવન.
સેવક કિમ અવગણીએ ? હા મહિલજિન! એ અખ શેાભા સારી; અવર જેહને આદર અતિ દીએ, તેહને મૂલ નિવારી હા-મ૦ ૧ જ્ઞાન સ્વરૂપ અનાદિ તમારું, તે લીધું તમે તાણી; જીઓ અજ્ઞાન દશા રીસાવી, જાતાં કાણુ ન આણી હા-મ૦ ૨ નિદ્રા સુપન જાગર ઉજાગરતા, તુરીય અવસ્થા આવી; નિદ્રા સુપન દશા રીસાણી, જાણી ન નાથ ! મનાવી હા-મ૦ ૩ સમકિત સાથે સગાઈ કીધી, સપરિવાર શું ગાઢી મિથ્યામતિ અપરાધણુ જાણી, ઘરથી માહિર કાઢી હા–મ૦ ૪ હાસ્ય અરતિ રતિ શાક દુગછા, ભય પામર કરસાલી; નાકષાય શ્રેણિ ગજ ચઢતાં, શ્વાન તણી ગતિ ઝાલી-હા મ૦ ૫ રાગ દ્વેષ અવિરતિની પરિણતિ, એ ચરણુ મેાહના ચોધા; વીતરાગ-પરિણતિ પરિણમતાં, ઊઠી નાડા ખાધા હા-મ૦ ૬ વેઢાય કામા પરિણામા, કામ્ય ક્રમ સહુ ત્યાગી; નિ:કામી કરુણારસ સાગર, અનંત ચતુષ્ક પદ પાગી—હા મ૦ ૭ -દાન વઘન વારી સહુ જનને, અભયદાન પદ દાતા; લાભ વિધન જગ વિઘન નિવારક,
પરમલાભ રસ માતા-હા મ૦ ૮ વીય વિઘન પ‘ડિત વીધે હણી, પૂરણ પદવી ચાગી; Àાગેાપભાગ દ્વાય વિઘન નિવારી,
પૂરણ ભાગ સુભાગી-હા મ॰
2