________________
એ અઢાર દૂષણ વરજિત તનુ, મુનિજન વૃદે ગાયા, અવિરતિ–રૂપક દોષ નિરૂપણ,નિદુષણ મન ભાયા-હા મ૦ ૧૦ ઈશુ વિધ પરખી મન વિસરામી, જિનવર ગુણ જે ગાવે, દીન ખંધુની મહેર નજરથી,આનંદઘન પદ પાવે-હા મ૦ ૧૧
૨૦ શ્રી મુનિસુવ્રત જિન સ્તવન,
-
શ્રી–મુનિસુમત જિનરાય ! એક મુજ વિનતિ નિસુણા, આત્મતત્ત્વ કયું જાણું ? જગત્ ગુરૂ ! એહ વિચાર મુજ કહિયે; આત્મતત્ત્વ જાણ્યા વિણ નિમ ળ, ચિત્ત સમાધિ નવિ લહિયે.. —શ્રી મુનિ॰ ૧ કાઈ અખધ આત્મતત્ત્વ માને, કરિયા કરતા દીસે; કિરિયા તણું ફૂલ કહે। કુણુ ભાગવે,” ? ઈમ પૂછ્યુ· ચિત્ત રીસે —શ્રી મુનિ ૨ જડ ચેતન એ આતમ એકજ, સ્થાવર જંગમ સરખા, સુખ દુઃખ સંકર દૂષણ આવે, ચિત્ત વિચારી જો પરીખા-શ્રી. ૩ એક કહે “ નિત્ય જ આતમ તત્ત, ” આતમ દિશણુ લીના; કૃત વિનાશ અકૃતાગમ દૂષણ, નવિ દેખે મતિ હીા શ્રી. ૪ સૌગત મત રાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણેા, બંધ મેક્ષ સુખ દુઃખ નવિ ઘટે,એહ વિચાર મન આણો—શ્રી. પ ભૂત ચતુષ્ક વર્જિત આતમ તત્ત, સત્તા અલગી ન ઘટે, અંધ શકટ જો નજરે ન દેખે, તેા શું કાંજે શકટે ?–શ્રી. ૬. એમ અનેક વાદિ મત વિભ્રમ, સકટ પડિયા ન લહે ચિત્ત સમાધિ તે માટે પૂછું, તુમ વિણુ તત્ત કોઈ ન કહે-શ્રી.