________________
મનડું દુરારાધ્ય તે વશ આપ્યું, તે આગમથી મતિ આણુંક આનંદઘન પ્રભુ ! મારું આણે, તે સાચું કરી જાણું–
હે કુંથુજિન૯ - શ્રી અરનાથ જિન સ્તવન. '
ધરમ પરમ અરનાથને, કેમ જાણુ ભગવંત રે, સ્વ–પર સમય સમજાવીએ, મહિમાવંત મહંત રે-ધ ૨ શુદ્ધતમ અનુભવ સદા, સ્વસમય એહ વિલાસ રે; પર પડિ છાંયડી જે પડે, તે પર સમય નિવાસ રે–ધ૨ તારા નક્ષત્ર ગ્રહ ચંદની, તિ દિનેશ મઝાર રે; દર્શન જ્ઞાન ચરણ થકી, શક્તિ નિજાતમ ધાર રે–પ૦ ૩ ભારી પીળો ચીકણે, કનક અનેક તરંગ રે; ; પર્યાય દૃષ્ટિ ન દીજીયે, એક જ કનક અભંગ રે-ધ. ૪ દર્શન જ્ઞાન ચરણ થકી, અલખ સ્વરૂપ અનેક રે; નિર્વિકલ૫-રસ પીજિયે, શુદ્ધ નિરંજન એક રે—ધ પ પરમારથ પંથ જે કહે, તે રંજે એક–સંત રે; વ્યવહારે લખ જે રહે, તેહના ભેદ અનંત રે-ધ ૦૯ વ્યવહારો લખ દેહિલે, કાંઈ ન આવે હાથ રે, શુદ્ધ નય થાપના સેવતાં, નવિ રહે દુવિધા-સાથ રે– ધ. ૭ એક–પખી લખ પ્રીતની, તુમ સાથે જગનાથ ? રે; કૃપા કરીને રાખજે, ચરણુતલે ગ્રહી હાથ રે-ધ. ૮ ચકી ધરમ તીરથ તણે, તીરથ ફલ તરસાર રે; તીરથ સેવે તે લહે, આનંદઘન નિરધાર રે—ધ, ૯