________________
હેતુ વિવાદે હે ચિત્ત ધરી જોઈએ, અતિદુર્ગમ નયવાદ આગમવાદે હે ગુરુગમકે નહી, એ સબલે વિષવાદ
અભિ૦ ૩ ઘાતિ ડુંગર, આડા અતિ ઘણુ, તુજ દરિસણુ જગનાથ ધિઠ્ઠાઈ કરી મારગ સંચરૂ, સેંગુ. કેઈ ના સાથ
અભિ૦ ૪ દર્શન” “ દર્શન” રટતે જે ફિરૂં, તે રણજ સમાન, જેહને પિપાસા હે અમૃત પાનની, કિસ ભાંજે વિષપાન
અભિ૦ પર તરસ ન આવે તે મરણ-જીવન તણી, સીઝે જે દરિસણ કાજ દરિસર્ણ દુર્લભ સુલભ કૃપાથકી, આનંદઘન મહારાજ
જીવન તથા દાન અભિ- ૨
૫. શ્રી સુમતિનાથ જિન સ્તવન. સુઅતિ ચરણ કજ આતમ અરપણું,
દરપણ જિમ અવિકાર સુજ્ઞાનીક મતિ તરપણ બહુ સમ્મત જાણિએ,
પરિસર પણ સુવિચાર સુજ્ઞાની–સુમતિ૧ ત્રિવિધ સકલ તનુધર ગત આતમા,
બહિરાતમ ધુરિ ભેદ સુજ્ઞાની, ” બીજે અંતર. આતમ તીસરે,
- પરમાતમ અવિચ્છેદ સુજ્ઞાની–સુમતિ. ૨