________________
લય ચંચળતા હા જે પરિણામની રે, દ્વેષ: અરેાચક ભાવ; ખેઢ પ્રવૃત્તિ હા કરતાં થાકીએ રે, દોષ અખાધ લખાવ—
4
સંભવ૦ ૨
ચરમાવતે હા ચરમ કરણે તથા રે, ભવપરિણતિ પરિપાક; દ્વાષ ટળે વલી દૃષ્ટિ ખુલે ભલી રે, પ્રાપ્તિ પ્રવચન વાક~~~~
સભ૧૦ ૩
પરિચય પાતક ઘાતક સાધુ શું રે, અકુશલ અપચય ચેત; ગ્રન્થ અધ્યાતમ શ્રવણુ મનન કરી રે, પરિશીલન નયહેત
સંભવ૦ ૪
કારણ જોગે હા. કારજ નીપજે રે, એમાં કોઈ ન વાદ; પણ કારણ વિણુ -કારજ સાધિયે રે, એ નિજ મત ઉન્માદ—
:
સ‘ભવ૦ ૫
સુગ્ધ સુગમ કરી સેવન આદરે રે, સેવન અગમ અનૂપ; દેજોકદાચિત્ સેવક યાચના રે, આનંદઘન રસરૂપ— સંભવ દ
: ૪. શ્રી અભિનન્દન જિન સ્તવન. અભિનંદન જિન રસણ તરસિયે, દરસણુ દુર્લભ દેવ; મત મત ભેદે રે જો જઈ પૂછીએ, સહ્ થાપે અહમેવ— અભિ॰ ૧ સામાન્ય કરી દરસણુ દાહિલ, નિણૅય સકલ વિશેષ; સદમે ઘેર્યાં રે અંધા કેમ કરે, રવિ શશિરૂપ વિશ્લેષ અભિ॰ ૨