________________
-
-
આતમ બુધે કાંયાદિક રહ્યો,
બહિરાતમ અઘરૂપ સુજ્ઞાની; કાયાદિકને હે સાખી ઘર રહ્યો,
અંતર આતમ રૂપ સુજ્ઞાની–સુમતિ૩ જ્ઞાનાનંદે હે પુરણ પાવને,
વર્જિત સકલ ઉપાધ સુજ્ઞાની; અતીન્દ્રિય ગુણગણ મણિ આગરૂ,
એમ પરમાતમ સાધુ સુજ્ઞાની–સુમતિ. ૪ અહિરાતમ તજી અંતર આતમા
રૂપ થઈ સ્થિર ભાવ સુજ્ઞાની; પરમાતમનું હે આતમ ભાવવું,
આતમ અર્પણરાવ જ્ઞાની–સુમતિ૫ આતમ અર્પણ વસ્તુ વિચારતાં,
ભરમ ટળે મતિ દેષ સુજ્ઞાની; પરમ પદારથ સંપત્તિ સંપજે,
આનંદઘન રસ પોષ સુજ્ઞાની–સુમતિ- ૬ ૬. શ્રી પદ્મપ્રભ જિન સ્તવન. પદ્મપ્રભ જિન ! તુજ મુજ આંતરુ રે, કિમ ભાંજે ભગવંત ? કર્મ વિપાકે કારણ જોઈને રે, કઈ કહે મતિમંત –
પદ્મ. ૧