________________
૧૨૮
૧૮ શ્રી અરનાથ જિન સ્તવન. શ્રી અરનાથ જિન સાંભળે, સેવકની અરદાસ; ભવ અટવિમાંહિ હું ભમે, બંધાણે મોહ પાસ. શ્રી. ૧ મેહરાયના રાજ્યમાં, બહોળું કટક જણાય; મિથ્યા મહેતે હિતાંઅ છે, મંત્રી કુબુદ્ધિ હાયશ્રી૨. અભગા સિપાઈ અતિ ઘણા, કહેતાં નાવે પાર; તે પણ અધિકારી તણ, નામ કહું નિરધાર શ્રી. ૩ ક્રોધ માયા લેભ માન તે, મૂકે ન મારો સંગ; મુજ પણ તે છે વાહા, નવિ મૂકે રંગ શ્રી રાગ દ્વેષ દોય મલ્લ વળી, બાંધ્યા બાંહિ મરેડ; હવે પ્રભુ તુણ્ડ આગળ રહી, વિનતી કરું કર જેડ. શ્રી. ૫ બંધન માંહિથી છેડ, ઉતારો ભવ પાર; હરિ હર દેવ સેવ્યા ઘણ, નવિ પાયે હું સાર૦ શ્રી. ૬ સહસ વદન ન સ્તવી શકે, તુજ ગુણ આગમ અપાર; જિમ રયણાકર રત્નને, નાવે વિલસે પાર૦ શ્રી૭ આચારજ પંડિત ઘણું, સત્યવિજય ગુરૂ રાય; કપૂર વિજ્ય તસ પાટવી, ભવિજનને સુખદાયક શ્રી. ૮ ખિમા વિજય તસ પાટવી, જિન વિજય સુપસાય; પંડિત ઉત્તમ વિજયને, પદ્મવિજય ગુણ ગાય શ્રી ૯
૧૯. શ્રી મલ્લિનાથ જિન સ્તવન સાહિબા મલિલ જિનેસર નાથ તણે ઘણી રે લોલ, સાહિબા વસ્તુ સ્વભાવ પ્રકાશક ભાસક દિનમણી રે લેલ; સાહિબા ધર્મ અનંતા સુખ દેતાં પ્રગટ થયે રે લેલ, સાહિબા વસ્તુ સર્વ પર્ય ભાખી જિન ગયા રે લેલ ૧