________________
૧૨૯
સા. યુગ પદ ભાવી ને ક્રમભાવી પર્યવ કહ્યા રે લોલ, સારુ જ્ઞાનાદિક યુગ પદ ભાવી પણે સંગ્રહ્યા રે લોલ, સા. નવ જીર્ણાદિક થાય તે ક્રમ ભાવી સુણે રે લેલ, સા. શબ્દ અરથથી તે પણ દ્વિવિધ પરે સુણે રે લોલ. ૨ સા, ઈન્દ્ર હરિ ઇત્યાદિક શબ્દ તણા ભલા રે લેલ, સાજે અભિલાષ નહિ તે અર્થ પર્યવ કળા રે લેલ સા. તે પણ દ્વિવિધ કહી જે સ્વપર ભેદે કરી રે લોલ, સાતે પણ સ્વાભાવિકે આપેક્ષિકથી વરી રે લોલ૦ ૩ સા. સર્વ અતીત અનાગત સાંપ્રત કાળથી રે લેલ, સા, ઈત્યાદિક નિજ બુદ્ધ કરો સંભાળથી રે લોલ; સા. સમકાળે ઈમ ધર્મ અનંતા પામીયે રે લોલ, સા. તે સવિ પરગટ ભાવથી તુમ્હ શિર નામી રે લ૦ ૪ સાવ પર દ્રવ્યના જે ધર્મ અનંતા તે સવે રે લોલ, સા. નહિ પરછન્ન સ્વભાવ આગળ મુજ સંભવે રે લોલ; સા, પુષ્ટાલંબન તુહિ પ્રગટ પણે પામી રે લેલ, સા. હું પણ હવે તુજ રીતે થવાને કામીયે રે લ૦ પ સા. મલ્લિનાથ પરે હસ્તિમલ થઈ ગુઝળું રે લોલ, સાથે કર્યું ષડ મિત્રને બૂઝવ્યા તિમ અમે બૂઝશું રે લોલ સા. તસ પરે ઉત્તમ શિષ્યને મહેરથી નિરખીયેં રે લોલ, સા, પદ્મવિ કહે અડે ચિત્તમાં હરખ રે લેલ ૯
૨૦ શ્રી મુનિસુવ્રત જિન સ્તવન પઘાનંદન વંદન કરીએ નિત્ય,
સ્યાદવાદ શિલી જસ અભિધા સુચવે રે,