________________
૧૨૦ પૂર્ણાનંદ જિણુંદને રે, અવલંબે ધરી નેહ, જિ. ઉત્તમ પૂર્ણતા તે લહેરે, પદ્મવિજય કહે એહ. જિઃ ૫
૯શ્રી સુવિધિનાથ જિન સ્તવન. સુવિધિ જિનેસર સાહિબા રે, મનમેહના રે લોલ; સે થઈ થિર થોભ રે, જગ સોહના રે લોલ; સેવા નવિ છે અન્યથા રે, મન મોહના રે લોલ, હેયે અવિરતાયે ક્ષોભ રે, જગ સહન રે લાલ. ૧ પ્રભુ સેવા અંબુદ ઘટોરે, મળ ચઢી આવી ચિત્તમાંહિ રે; જ. અથિર પવન જબ ઉલટે રે, મ
તબ જાયેં વિલઈ ત્યાંહિ રે જ ૨ j&લા શ્રેયકરી નહી રે, મ જિમ સિદ્ધાન્ત મઝાર રે; જ. અથિરતા તિમ ચિત્તથી રે, મ.
ચિત્ર વચન આકાર ૨૦ જ. ૩ અંતઃકરણે અશિરપણું રે, મ૦
જે ન ઉઘરયું મહાશલ્ય રે; જ તે શે દેષ સેવા તણે રે, મ૦
નવિ આપે ગુણ દિલ્લ રે જ. ૪ તિણે સિદ્ધમાં પણ વાંછીઓ રે, મ
થિરતા રૂપ ચરિત્ત રે; જ જ્ઞાન દર્શન અભેદથી રે, મ રત્નત્રયી ઈમ ઉત્તરે જ ૫ સુવિધિ જિન સિદ્ધિ વર્યારે, મળ ઉત્તમ ગુણ અનૂપ રે; જ પદ્યવિજય તસ સેવથી રે, મ૦
થાયે નિજ ગુણ ભૂપ રે. જિ. ૬