________________
૧૧૯,
જેહ તનમાં ધ્યાન ધ્યા, તાહરૂં તસ નાશ રે, થાય તનુને તેહ કિમ પ્રભુ, એહ અચરજ ખાસ રે કહ્યું કે વિગ્રહ ને ઉપશમ કરે તે, મધ્યવરતી હોય રે, તિમ પ્રભુ તુહે મધ્ય વરતી,
કલહ તનુ શમ જેઈ રેકયું° ૫ તુમ પ્રમાણ અન૫ દીસે, તે ધરી હદી ભવ્ય રે. ભાર વિનું જિમ શિધ્ર તરીએ,
એહ અચરિજ નવ્ય રે કર્યું. ૬ મહા પુરૂષ તણે જે મહિમા, ચિંતવ્ય નવિ જાય રે ! ધ્યાન ઉત્તમ જિનરાજ કરે, પદ્મ વિજય.તિણે ધ્યાય રે કયું - ૮ શ્રી ચંદ્રપ્રભુ જિન સ્તવન. ચંદ્રપ્રભુ જિન આઠમા રે,
પામ્યા પૂર્ણ સ્વભાવ; જિનવર ધ્યા પૂર્ણતા મુજ પરગટ થવા રે,
છે નિમિત્ત નિ પાવ જિનવર ધ્યા. ૧ ધ્યાને ધ્યાને રે ભવિક જિન ધ્યાવે,
પ્રભુ ધ્યાતાં દુઃખ પલાય જિ. પર ઉપાધીની પૂર્ણતા રે, જાચિત મંડવ તેહ, જિ. જાત્ય રત્ન સંપૂર્ણતારે, પૂર્ણતા શુભ દેહ, જિ. ૨ કલ્પનાથી જે અતાત્વિકી રે, પૂર્ણતા ઉદધિ કલ્લેલ, જિ ચિદાનંદ ઘન પૂર્ણતા રે, સ્તિમિત સમુદ્રને તેલ જિ. ૩ પૂર્યમાન હાનિ લહે રે, અસંપૂર્ણ પૂરાય, જિ પૂર્ણાનંદ સ્વભાવ છે રે, જગ અદ્ભૂતને દાયક જિ. ૪