________________
૧૧૮ તિમ પ્રભુ કર્મ પંકથી ઉપના,
ભોગ જળ વધ્યા સ્વામી, જિન કર્મભેગ મહેલી અલગા રહ્યા,
તેહને નમું શિર નામી, જિ. ૫૦ ૨ બારે પરખદ આગળ તું દીયે, મધુર સ્વરે ઉપદેશ, જિ. શર દષ્ટાંતે દેશના સાંભળે, નરતિરિ દેવ અશેષ, જિ. ૫૦ ૩ રક્ત પદ્મ સમ દેહ તે તગતગે, જગ લગે રૂપે નિહાળ; જિ. ઝગમગે સમવસરણમાંહિ રહ્યો,
પગપગે રિદ્ધિ રસાળ, જિ. ૫૦ % સુશીમા માતાએ પ્રભુને ઉર ધર્યા,
પદ્ધ સુપન ગુણ ધામ; જિ. ઉત્તમ વિજય ગુરૂ સાહ્ય ગ્રહ્યો,
પવિજય પદ્મનામ - જિ૦ ૫૦ ૫ ૭. શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન. શ્રી સુપાસ જિણુંદ તાહરૂ, અકલ રૂપ જણાય રે; રૂપાતીત સ્વરૂપને, ગુણાતીત ગુણગાય રે.
કયુંહિ કયુંહિ કહું હિ૦ જ તારના તંહિ કિમ પ્રભુ, હૃદયમાં ધરી લેક રે; ભવ સમુદ્રમાં તું જ તારે, તુજ અભિધા ફેક ૨૦ કયું૦ ૨. નીરમાં ઘતિ દેખી તરતી, જાણિ મહે સ્વામ રે. તે અનિલ અનુભાવ જિમ તિમ,
ભવિક તાહરે નામ રે કયું. *